અમદાવાદમાં અત્યારે બીઆરટીએસ અને એએમટીએસ બન્નેની અલગ અલગ ટિકિટ છે પરંતુ આ બન્ને સિટી ટ્રાન્સપોર્ટ બસોમાં એક જ ટિકિટથી મુસાફરી કરી શકાય તેવું આયોજન એએમસી
ભરૂચ જિલ્લા વરસાદી માહોલ જામ્યો હતો, જિલ્લાના વિવિધ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, ખાસ કરી આમોદ તાલુકામાં ઉપરવાસમાં પડી રહેલો વરસાદ આફત રૂપિ બન્યો છે.
ભરૂચ જિલ્લામાં દારૂ -જુગાર જેવી પ્રવૃતિઓ ઉપર અંકુશ અને લગામ મેળવવા માટે જિલ્લા પોલીસ વડા સહિતમાં ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ મથકોના કર્મીઓ
ભારતીય રમતોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વડોદરામાં ધ લિટલ જાયન્ટ ઇન્ટર સ્કૂલમાં બે દિવસિય કબડ્ડી અને ખોખો ટુર્નામેન્ટનું આયોજન થયું હતું, આ ટુર્નામેન્ટમાં કબડ્ડીની રમતમાં 32
ભરૂચ નગરપાલિકા ખાતે આજરોજ સામાન્ય સભા મળી હતી, આ સામાન્ય સભામાં પાલિકાના વહીવટને લગતા કુલ 33 જેટલાં કામોને મંજૂરી માટે મુકવામાં આવ્યા હતા, જેમાં એકાઉન્ટ
અંકલેશ્વર શહેરમાં ચાલતી કારમાં જીવના જોખમે સ્ટંટ કરતાં 6 યુવાનોનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો છે. જાહેર માર્ગ પર સ્ટંટ કરતા યુવાનો અન્ય વાહનચાલકો માટે
અભિનેત્રી સીરત કપૂર, જે તેલુગુ સિનેમામાં તેના કામ માટે જાણીતી છે, તે મ્યુઝિકલ લવ સ્ટોરી ‘આકાસમ દાતી વાસ્તવ’માં મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે. ફિલ્મની નજીકના