ખેડા તાલુકામાં વાત્રક-મેશ્વો નદી પર બની રહેલ નવ નિર્માણ બ્રિજનું સ્ટ્રકચર પાણીના તીવ્ર પ્રવાહના કારણે એકાએક તૂટી પડ્યું
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ખેડા જિલ્લાના નદીકાંઠાનાં ગામો પ્રભાવિત થયાં છે. ત્યારે ખેડાના દેદરડાથી વાસણા ખુર્દ ગામ વચ્ચે વાત્રક-મેશ્વો નદી પર બની રહેલા નિર્માણધીન પુલના
