અંકલેશ્વર જીઆઈડીસી, રૂરલ અને કોસંબા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ બે આરોપીઓ દમણથી ઝડપાયા
ભરૂચ જિલ્લામાં દારૂ જુગાર જેવી ગુનાખોરીને અંજામ આપી પોલીસને ચકમો દઈ ફરાર થતા આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચ સહિતની
