કચ્છમાંથી પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડનાર શખ્સની ગુજરાત ATS એ કરી ધરપકડ
કચ્છમાંથી ગુપ્ત રીતે માહિતી પાકિસ્તાનને પહોંચાડવાનું કામ કરતો ઈસમ પકડાયો છે. બીએસએફના એક યુનિટમાં રહીને પ્યૂન તરીકેની કામગિરી કરતો શખ્સ ખૂફીયા જાણકારી પહોંચાડવાનું કામ કરતો
