અંકલેશ્વર NH 48 પર ટ્રાફિકજામ : ભરૂચ-સુરત લેનમાં વાહનચાલકો અટવાયા, સાંકડા બ્રિજ કારણભૂત
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ભરૂચ-સુરત લેનમાં કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. આ કારણે સેંકડો વાહનચાલકો અટવાઈ ગયા હતા.આ ટ્રાફિકજામ અંકલેશ્વરના મોતાલી પાટીયાથી
