નર્મદા જિલ્લાના ખેલાડીઓ ભુવનેશ્વર ખાતે યોજાયેલી ‘જનજાતિ નેશનલ ગેમ્સ’ માં ઝળક્યા
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજપીપલા રમત સંકુલ ખાતે પ્રતિભાશાળી ખેલાડીઓને મંચ પ્રદાન કરવા માટે તાજેતરમાં રમત-ગમત મંત્રી
