ભરૂચનાં જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે યોગ દીવસની ઉજવણીને અનુલક્ષીને પ્રાંત અધિકારી યુ.એન. જાડેજાએ વિઝીટ કરી તલસ્પર્શી નિરિક્ષણ કર્યું
આગામી તા.૨૧ મી જુન બુધવારના રોજ ભરૂચના જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની આંતરાષ્ટ્રીય યોગ દીવસની ઉજવણીને અનુલક્ષીને આજરોજ ભરૂચ પ્રાંત અધિકારી યુ.એન. જાડેજાએ સ્થળ વિઝીટ
