કાર્તિક-કિયારાની આગામી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’નું પ્યોર લવ સ્ટોરી દર્શાવતુ સોન્ગ ‘આજ કે બાદ’ થયું રિલીઝ
બોલીવૂડ એક્ટર કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની આગામી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ના શાનદાર ટ્રેલર અને ચાર્ટબસ્ટર ગીત ‘નસીબ સે’ બાદ મેકર્સે ફિલ્મનું ટાઈટલ સોંગ રિલીઝ
