સાહોલમાં સુખેશ્વર મહાદેવ મંદિરે વિદ્યાર્થીઓ માટે તિથિભોજન : મહિલા મંડળોની સેવાભાવની અનોખી પહેલ : ભોજન સાથે શૈક્ષણિક કીટ અને રમકડાં વિતરણ, બાળકોના ચહેરા પર ખુશીની ઝળહળાટ
પ્રાથમિક શાળા સાહોલના વિદ્યાર્થીઓ માટે જૂના ગામ સાહોલ ખાતે આવેલા સુખેશ્વર મહાદેવ મંદિરના પવિત્ર પરિસરમાં તિથિભોજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્માણી મહિલા
