વાગરાના અંભેટા ખાતે આવેલ સ્ટર્લીંગ વિનાયલ એડિટીવ્ઝ પ્રા.લી કંપનીની ગંભીર બેદરકારી સામે જિલ્લા કલેકટરને અપાયું આવેદનપત્ર
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અંભેટા ગામ ખાઈ આવેલ સ્ટર્લીંગ કંપનીમાં ગત તારીખ 8 જુલાઈના રાત્રીના સમયે ગેસ ગળતર થવાથી ગ્રામજનો ભયભીત થઈ કંપનીમાં રજુઆત માટે
