ભરૂચ વન વિભાગમાં મેંગ્રુવ કામગીરીમાં લાખોના ભ્રષ્ટાચારનો મામલો, તપાસમાં ઢીલાસ થઈ હોવાની ચર્ચા
ભરૂચ નોર્મલ વનવિભાગનાં અધિકારી મીડિયાને જણાવશે કે કથાકઠિત થયેલ ભ્રષ્ટાચારમાં સાચું શું છે? કે ખરેખર ઉચ્ચ અધિકારીની અણસમજનો ભોગ કલાસ બે અને ત્રણના કર્મચારીઓ થયા
