માંગરોલ : મોલાના હુસેન અહમદ મદની ઉ.મા.શાળા કોસાડીનું HSC 12 સામાન્ય પ્રવાહનુ 86.20% પરિણામ આવ્યું
માંગરોલ તાલુકાના કોસાડી મુકામે આવેલ મોલાના હુસેન અહમદ મદની ઉ.માં.શાળાનુ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું 86.20% પરિણામ આવેલ છે.જેમાં પ્રથમ ક્રમાંકે કારા મોહમ્મદ અબુબકર (૭૫.૩૩%), દ્રિતીય
