ભરૂચ હાઈવે પર ખેતરમાં ટેન્કરમાંથી કેમિકલ વેસ્ટ ઠાલવતો શખ્સ ઝબ્બે : સુત્રધાર વોન્ટેડ
એલસીબીની ટીમે રેડ પાડી ૧૮ હજાર લીટર કેમિકલ ભરેલું ટેન્કર જપ્ત કર્યું અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીની રાજલક્ષ્મી ઈન્ડસ્ટ્રીઝમાંથી કેમિકલ વેસ્ટ ભરાયું ભરૂચ ભરૂચ એલસીબીની ટીમને ચોક્કસ
