ભરૂચના દયાદરા ગામ પાસે ટ્રક અને ગુડ્સ ટ્રેન વચ્ચે અકસ્માત, ગ્રામજનો ભયના માહોલ વચ્ચે રાત્રીના સમયે દોડી આવ્યા, ફાટક મેન નશામાં ટલ્લી હોવાના આક્ષેપ
ભરૂચના દયાદરા નજીક રેલવે ફાટક ક્રોસ કરી રહેલી ટ્રક સાથે ગુડ્સ ટ્રેનની ટક્કર થતા દોડધામ મચી ગઈ હતી. ટ્રેન આવી રહી હતી તે સમયે રેલવે
