વડોદરામાં અનાજની કીટ આપવાના બહાને કે.એસ ડિજિટલ-દર્શના એન્ટરપ્રાઇઝના સંચાલકો દ્વારા કરાઇ ઠગાઈ
અનાજની કીટ આપવાના બહાને ગરીબ અને આર્થિક પછાત સહિત અપંગો અને વિધવાઓના પરિવારો પાસેથી હજારો રૂપિયા ઉઘરાવીને તરસાલી વિસ્તારના દર્શના એન્ટરપ્રાઇઝની દુકાનમાં કે એસ ડિજિટલના
