Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે ટીબીના દર્દીઓને નિક્ષય પોષણકીટ આપાઈ

Share

માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે આજરોજ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નવા શોધાયેલા ટીબીના 33 જેટલા દર્દીઓને સુરતથી ડો. દિનેશભાઈ વસાવા, જિલ્લા ક્ષય અધિકારી ડો. નંદિતા બક્ષી, મેડિકલ ઓફિસર ડી ટી સી ની ઉપસ્થિતિમાં અનાજની કીટનું વિતરણ કરવામાં આવેલ સાથે સાથે ટીબીના રોગોની સારવાર તથા અન્યને ચેપ ન લાગે એ બાબતની સમજ આપવામાં આવેલ હતી. ટી.બી નો સ્ટાફગણ હાજર રહ્યો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાની વિવિધ જેલોમાં પોલીસનું સરપ્રાઈઝ ચેકીંગ, સબ જેલમાંથી કાચા કામના આરોપી પાસેથી મળ્યો એપ્પલ મોબાઈલ

ProudOfGujarat

PM મોદીના જન્મદિવસે 680 ફુટ લાંબી અને 6800 કિલોની કેક બનાવી સુરતમાં સર્જાશે વિશ્વ રેકોર્ડ…

ProudOfGujarat

ચાઇલ્ડ પોર્નોગ્રાફી લગતી ટીપલાઇન પરથી એક આરોપીને ઝડપી પાડતી વડોદરા શહેર સાયબર ક્રાઇમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!