માંગરોળ : નાની નારોલી જી.આઈ.પી.સી.એલ રચિત દીપ ટ્રસ્ટ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો.
ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવર કંપની લીમીટેડ રચિત દીપ ટ્રસ્ટ, નાની નરોલી દ્વારા પ્રોજેક્ટ વિસ્તારની મહિલાઓના સ્વ-સહાય જૂથો બનાવવામાં આવેલ છે. મહિલા સશક્તિકરણ અને સ્વ-સહાય જૂથોના સભ્યોમાં
