ડેડીયાપાડા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે બટાકા વાવેતર અંગે નવતર પ્રયોગ કરાયો.
ડેડીયાપાડા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કૃષિ ક્ષેત્રે અવનવા પ્રયોગો કરી ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન આપવામા અગ્રેસર રહ્યું છે. તાજેતરમાં ડેડીયાપાડા ખાતે બટાકા વાવેતર અંગે નવતર
