ભરૂચ: ગૌવંશ હત્યા તથા અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ ૦૪ ઇસમોની પાસા એકટ હેઠળ અટકાયત કરાઈ.
ભરૂચ જીલ્લા પોલીસ પોલીસ અધિક્ષક ભરૂચ ડો.લીના પાટીલે ભરૂચ જીલ્લામાં ગૌવંશ તથા અસામાજીક પ્રવૃતીઓ સાથે સંકળાયેલ આરોપેઓનું લીસ્ટ તૈયાર કરાવડાવી, પાસા એકટ હેઠળ દરખાસ્તો તૈયાર
