ભરૂચ પંથકમાં આજે મહાશિવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વિવિઘ ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ભકતોએ અભિષેક તેમજ અન્ય પૂજા કરી હતી.
વસોમાં તસ્કરોએ બંધ મકાનને ટાર્ગેટ બનાવ્યુ હતું, પત્ની હોસ્પિટલમાં પતિની જોડે રોકાઈ અને તસ્કરોએ ઈલાજ માટે ભેગા કરેલા રોકડ રૂપિયા તથા દાગીનાની ચોરી કરી ફરાર થયા છે.
વડોદરા શહેરમાં સ્ટુડન્ટસ માટેના સૌથી મોટા બે દિવસના સેલ્ફ ડિફેન્સ કેમ્પનો આજથી પ્રારંભ થયો છે. જેમાં કુલ 1500 જેટલા સ્ટુડન્ટસ ભાગ લઈ રહ્યા છે.ધ્યાન ખેંચનારી
વહેલી સવારથી જ સુરત શહેરના તમામ મહાદેવ મંદિરોની અંદર ભીડ ઉમટી છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને બીલીપત્ર અને દૂધથી અભિષેક કરવામાં આવતો હોય છે. શિવાલયોમાં
રિટેલ-કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપની એલએન્ડટી ફાઇનાન્શિયલ સર્વિસિસ (એલટીએફએસ) દ્વારા પ્લાનેટ (પર્સનલાઇઝ્ડ લેન્ડિંગ એન્ડ આસિસ્ટેડ નેટવર્ક્સ) એપ્લિકેશને બે મિલિયન ડાઉનલોડ્સનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ડાઉનલોડ્સની સંખ્યામાં
ઈન્દોરથી છતરપુર જઈ રહેલી બસ શનિવારે સવારે મધ્યપ્રદેશના સાગર જિલ્લાના ચણબીલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની નિવાર ઘાટીમાં પલટી ગઈ હતી. જેના કારણે ચાર લોકોના ઘટના