નેત્રંગમાં વાહન પાર્કિંગની સુવિધાના અભાવે ટ્રાફિકજામની સમસ્યા ઉદભવતા લોકોને હાલાકી
નેત્રંગમાં વાહન પાકિઁગની સુવિધાના અભાવે વાહનચાલકોની બદ્દતર હાલત થઇ જવા પામી છે. પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાની ગણના મુખ્ય વેપારી મથક તરીકે થાય
