Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ટંકારિયા ગામમાં આંકડા લખતા એક ઇસમની ધરપકડ કરતી પોલીસ…

Share

ઇમરાન મોદી- પાલેજ

ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકની હદમાં આવેલા ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં આંકડા લખતા એક ઇસમની ધરપકડ કરી પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પાલેજ પોલીસને મળેલી બાતમીના આધારે પાલેજ પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે જે પટેલે તેઓના સ્ટાફના માણસોને સાથે રાખી ટંકારિયા ગામમાં છાપો મારતાં આંકડા લખતા હનીફ ઇબ્રાહિમ દેગની ધરપકડ કરી તેની પાસેથી અંગ ઝડતીના રોકડા રૂપિયા ૧૧,૧૬૦ સાથે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : ભૂખી ખાડીનો બ્રિજ આજથી વાહનો માટે ચાર દિવસ રહેશે બંધ.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકામાં વિવિધ રસ્તાઓનું લોકાર્પણ ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના હસ્તે કરાયું

ProudOfGujarat

ઝઘડીયાના ઉમલ્લા ગામે સરસ્વતી શીશુ વિદ્યામંદિર ખાતે માતૃપિતૃ પુજન દિનની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!