પાલેજ તા.૯/3/2019

વલણ ની સાર્વજનીક હોસ્પિટલ માં શનિવારે યોજાયેલ રોગ નિદાન કેમ્પ માં કુલ ચારસો જેટલાં દર્દીઓ એ લાભ લીધો હતો.

પાલેજ નજીક આવેલ વલણ સાર્વજનિક હોસ્પિટલ માં નિષ્ણાત તબીબો ની સેવા લઈ આંખ નાં ૨૫૦ દર્દીઓ માંથી ૭૫ દર્દીઓ આંખ નાં મોતિયા ઓ નું ઓપરેશન મફત કરવામાં આવ્યું હતું જયારે ૫૦ જેટલા દર્દીઓ ને આંખો ની તપાસ કરી નંબર વાળા ચશ્માં મફત આપવામાં આવ્યા હતાં.
ગાયનેક નાં ૩૦ દર્દી ની મેડિકલ તપાસ નિષ્ણાંત તબીબોએ હાથ ધરી હતી. ફિઝિશયન ૭૦ ન્યૂરો પેશન્ટ ડાયાબીટીસ નાં ૫૦ દર્દી ઓ એ સેવા નો લાભ લીધો હતો. સખી દાંતા ઓની મદદ થી અહીં રોગ નિદાન કમ્પો યોજવા માં આવે છે જે પ્રસન્સનીય કામગીરી ને લોકો બિરદાવી રહ્યા છે.

ઇમરાન ઐયુબ મોદી .પાલેજ

LEAVE A REPLY