Proud of Gujarat
FeaturedGujaratINDIA

એમ.એમ. હાઈસ્કૂલ ઇખરનું ગૌરવ.

Share

એમ.એમ.હાઈસ્કૂલ ઇખરની ધો.૧૧ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ફાતિમા યાકુબ બક્કલિયા સમગ્ર શિક્ષા અભિયાન, ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત શાળા કક્ષાથી રાજ્ય કક્ષા સુધીની ધોરણવાર પુસ્તક વાચક સ્પર્ધામાં શાળા કક્ષા, ક્યુ.ડી.સી. કક્ષા, તથા બ્લોક (તાલુકા) કક્ષાએ ઉ.મા. વિભાગમાં પ્રથમ ક્રમાંક મેળવી ઇનામ તથા પ્રમાણપત્ર મેળવેલ છે. આ પ્રસંગે શાળા પરિવાર હર્ષ અને આનંદની લાગણી અનુભવે છે. શાળાના આચાર્યશ્રી.એમ.એ.પટેલ. દ્વારા ઇનામ પાત્ર વિદ્યાર્થિની તથા તેને તૈયાર કરનાર શિક્ષક શ્રી.એચ.યુ.શાયરની કામગીરી બિરદાવી અભિનંદન પાઠવે છે.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક સિદ્ધિ : ભરૂચ નજીક ભારતીય રેલવે ટ્રેક ઉપર 130 મીટર લાંબા સ્ટીલ બ્રિજનું સફળ લોન્ચિંગ

ProudOfGujarat

ઝનોર અને ધર્મશાળા સહિત અંગારેશ્વર નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં ખનન માફિયાઓને છૂટો દોર મળ્યો..?

ProudOfGujarat

ચૂંટણી દરમિયાન ધાર્મિક સ્થળો ‘નૉ પોલિટિક્સ ઝોન’ : ચૂંટણીમાં ધાર્મિક સ્થળોના ઉપયોગ પર પ્રતિબંધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!