Proud of Gujarat
EducationGujaratINDIA

પાલેજ હાઇસ્કુલમાં શિક્ષક દિન નિમિત્તે શાળાનાં વિદ્યાર્થીઓએ શિક્ષણ કાર્યની ઉમદા કામગીરી બજાવી હતી.

Share

પાલેજ હાઇસ્કુલમાં ૫ સપ્ટેમ્બરનાં રોજ સર્વ પલ્લી રાધાકૃષ્ણ નાં જન્મ દિવસ નિમિત્તે શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ધોરણ ૯ થી ૧૨ નાં કુલ ૪૮ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો જેમાં મુખ્ય શિક્ષક તરીકેની કામગીરી મુસેફ સૈયદે બજાવી હતી.નિરીક્ષક તરીકે શાળાનાં વિજ્ઞાન શિક્ષિકા આરીફા બેને સફળ સંચાલન કર્યું હતું. શાળા ના આચાર્ય શ્રી સલીમ ભાઈ જોલીએ શિક્ષક દિનની ઉજવણી સફળતાપૂર્વક સમાપન કરનાર સૌ ને અભિનંદન પાઠવ્યા હતાં.

Advertisement

Share

Related posts

ભરૂચની જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં ફી બાબતે NSUI નું ઉગ્ર વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

ગોથાણ રોડ-રંગોળી ચોકડીથી કીમ રોડ પર વચ્ચે આવેલ રેલ્વે ક્રોસિંગ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય થતાં વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જાહેરનામુ બહાર પડાયું.

ProudOfGujarat

ભરૂચમાં નકલી પોલીસના સ્વાંગમાં ઉઘરાણી: ધમકીઓથી ઘભરાયેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!