Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

આઇ-ખેડૂત પોર્ટલ પર વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજીઓ અંગે

Share

વિજયસિંહ સોલંકી ,ગોધરા

ખેડુતોને ખેતીવાડી ખાતની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સને ૨૦૧૮-૧૯ માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે. રાજયના ખેડૂતોને ખેતીવાડીની વિવિધ સહાય યોજનાઓ મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજય સરકારશ્રીએ સને ૨૦૧૮-૧૯ માટે આઇ-ખેડૂત પોર્ટલ તા.૦૧/૦૪/૨૦૧૮ થી તા.૩૦/૦૪/૨૦૧૮ સુધીમાં ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લુ મુકેલ છે. જેનો લાભ ખેડૂતો મિત્રોએ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી ગોધરાની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ના કાંસિયા -અમરત પુરા વિસ્તાર માં દેશી દારૂની ભઠ્ઠીઓ ફૂલી ફાટી, ખુલ્લેઆમ બુટલેગરો ના નાપાક કારનામા યથાવત..?

ProudOfGujarat

અસત્ય પર સત્યના વિજયના વધામણા સાથે રાવણ દહન

ProudOfGujarat

ભરૂચ:”ભૃગુ ધરા કો કર દો હરા” અભિયાન અંતર્ગત આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!