Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જીલ્લા લોકજનશક્તિ પાર્ટીનાં ઉપપ્રમુખ તરીકે યોગેશભાઈ પરમારની નિમણૂક કરાઈ.

Share

પંચમહાલ જીલ્લામાં લોકજનશક્તિ પાર્ટી હવે પોતાનુ અન્ય પાર્ટીઓની સમકક્ષ પ્રભુત્વ જમાવી રહી છે.પાર્ટી પોતાના પ્રચાર પ્રસાર માટે વિવિધ આગેવાનોની ટીમ બનાવીને જનજન સુધી પહોંચવાની નેમ વ્યકત કરી રહી છે.જીલ્લામાં વિવિધ હોદ્દેદારોની
નિમણૂક કરવામાં આવી છે. પાર્ટી પ્રમુખ ચિરાગ પાસવાનના આદેશ અનુસાર શહેરા તાલુકાનાં મીઠાલી ગામના યોગેશભાઈ આરતભાઈ પરમાર લોકજનશક્તિ પાર્ટીનાં પંચમહાલ જીલ્લા ઉપપ્રમુખ તરીકે નિમણુક કરવામા આવ્યા છે.જેમા જીલ્લા પ્રમુખ શકીલ તિજોરીવાલા તેમજ પંચમહાલ જીલ્લાના પ્રભારી ભરતસિંહ બાપુ, અને ઉપપ્રમુખ કાળુભાઈ રાઠોડ અને ઘોંઘબા તાલુકાના પ્રભારી પ્રકાશભાઈની હાજરીમાં ગોધરા સરકીટ હાઉસ ખાતે તેમની નિમણુક કરવામા આવી હતી.

પંચમહાલ,રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

રાજપીપળાના RFO 30 હજારની લાંચ લેતા ઝડપાયા.

ProudOfGujarat

વડોદરાના કરજણ MGVCL ના સબ ડિવિઝનના ટેક્નિકલ વિભાગના કર્મચારીઓનો અનોખો વિરોધ.

ProudOfGujarat

ગોધરા રેલ્વે સ્ટેશન પરના રિક્ષાચાલકો દ્વારા લેવાતા બમણા ભાડાથી મુસાફરો પરેશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!