Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : મોરવા હડફની પેટાચૂંટણી બાદ ભાજપનાં ઉમેદવાર નિમિષાબેન સુથાર કોરોના સંક્રમિત…

Share

બે દિવસ પહેલા જ મોરવા હડફ પેટાચૂંટણી માટે મતદાન થયું હતું, વિવાદ અને ચુંટણી રદ કરવાની માંગણી વચ્ચે પેટાચૂંટણી યોજાઈ હતી. જોકે મતદાનના બે દિવસ બાદ જ મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણીના ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર કોરોના સંક્રમિત થયાં છે. નિમિષા બેન સુથારનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે, સામાન્ય લક્ષણો સાથે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ નિમિષાબેન સુથાર હોમ આઇસોલેટ થયા છે.

પંચમહાલ, રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ઝઘડિયા બેઠક પર ચુંટણીને લઇને છોટુભાઇ વસાવા પરિવારમાં સર્જાયેલ વિવાદનો અંત.

ProudOfGujarat

આઈપીએલમાં ફરી કોરોનાની એન્ટ્રી: સનરાઇઝર્સનો ફાસ્ટ બોલર ટી.નટરાજન કોરોના પોઝિટિવ

ProudOfGujarat

રાજપીપલા : જીતનગર ખાતે નંદીકેશ્વર મહાદેવ મંદીરે શ્રાવણ માસમાં સવા લાખ ચિંતામણી પાર્થેશ્વર શિવલીંગ બનાવાય છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!