Proud of Gujarat
FeaturedGujaratINDIA

શહેરા : વણજારીયા ગામના શહીદ જવાન હરિસિંહ પરમારના પરિવારની મદદે સાદરા ગામના જશવંતભાઈ માછી.

Share

શહેરા તાલુકાના સાદરા ગામના વતની તેમજ ભૂતપૂર્વ સાદરા પ્રા.શાળાના એસ.એમ.સી.સભ્ય જશવંતભાઈ શનાભાઈ માછી જેઓ હાલમાં એગ્રિકલચર સંલગ્ન કેર વેલ ક્રોપ સાયન્સ કંપનીમાં જનરલ મેનેજરની પોસ્ટ ઉપર નોકરી કરે છે. તેઓ દ્વારા કપડવંજ તાલુકાના વણજારીયા ગામમાં દેશની સુરક્ષા માટે શહીદ થનાર વીર હરિસિંહ પરમારના ઘરે મુલાકાત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. તેમજ શહીદ વીરના પરિવારજનોને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન આર્થિક મદદ સ્વરૂપે ₹.21000/- હજારનો ચેક સપ્રેમ અર્પણ કર્યા હતો.

શહેરા રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર લીંબડીમાં આવેલ ઉંટડી પુલ એટલે રખડતાં ઢોરનો ઢગલો.

ProudOfGujarat

વડોદરામાં લગ્નની ડીજે પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા : પોલીસ કમિશનર એક્શનમાં આવ્યુ.

ProudOfGujarat

નડિયાદ : મહેમદાવાદના હલધરવાસમાં શિક્ષકના ઘરમાં તસ્કરોનો હાથફેરો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!