Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટના લોઠડામાં પતંગનો દોરો ઘાતકી બન્યો : ગળું કપાઈ જતાં સાત વર્ષના બાળકનું મોત

Share

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ મથક હેઠળના ગ્રામ્ય વિસ્તારમાં પતંગના દોરાથી ગળું કપાઈ જતાં મોતની ઘટના બની છે. જેમાં એક બાળકનું મોત થયું છે. લોઠડા ગામે પતંગના દોરાથી ગળું કપાઇ જતાં ઋષભ અજયભાઈ વર્મા (ઉ.વ.૭)ને ગળામાં ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પણ અહીં મૃત્યુ નિપજતાં તબીબે પોલીસને જાણ કરતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઈ વરૂએ આજીડેમ પોલીસને જાણ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના નેત્રંગની આઈસ ગર્લ દ્રષ્ટિ વસાવાના નેતૃત્વમા ગુજરાતને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો.

ProudOfGujarat

અમદાવાદ-કર્ણાવતી કલબ નજીક કારમાં લાગી આગ-બે મહિલાનો થયો બચાવ…

ProudOfGujarat

પાટણની શ્રી બી ડી સાર્વજનિક વિધાલયમાં વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી હર ઘર ત્રિરંગાની પ્રતિકૃતિ તૈયાર કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!