Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજકોટ-જીલ્લા આર.આર સેલને મળી મોટી સફળતા..લાખ્ખોના દારૂનો જથ્થો ઝડપી પાડ્યો….

Share

જાણવા મળ્યા મુજબ રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે પર વિરપુર નજીકની હોટલ વછરાજ પાસેથી દારૂ ભરેલ ટ્રક ઝડપાઇ હતી…પોલીસે 1300/-પેટી દારૂ-બીયર કિંમત રૂપિયા 53 લાખ અને ટ્રક સહિતના અંદાજે કુલ 68 લાખનો મુદ્દામાલ ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે…

Advertisement

ઝડપાયે ટ્રક હરિયાણાથી જૂનાગઢ જતો હોવાની હાલ પ્રાથમિક વિગતો સામે આવી રહી છે…તો બીજી તરફ વિરપુર પંથકમાં બીજી વખત મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાતા ભારે ચકચાર વ્યાપી જવા પામ્યો છે…


Share

Related posts

સુરતમાં તરસાડી નગરપાલિકાનું 60 લાખ વીજ બિલ બાકી પડતાં વીજ કંપની એક્શનમાં આવી, કનેક્શન કાપી નાખતા 5 હજાર પરિવારોને અસર

ProudOfGujarat

અંકલેશ્વર નોટીફાઈડ એરીયાના ચીફ ઓફિસરના વર્તનથી લોકો ખફા

ProudOfGujarat

હનુમાન જયંતિ નિમિતે ભરૂચના રોકડીયા હનુમાન મંદિર ખાતે તડામાર તૈયારીઓ શરૂ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!