Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી પંથકમાં આરોગ્ય ટીમ દ્વારા લોકોને કોરોનાથી બચવા જાણકારી આપવામાં આવી.

Share

રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં સ્ટાફ દ્વારા હાલના કોરોનાગ્રસ્ત માહોલમાં કોરોનાને લગતુ સર્વે હાથ ધરાયુ હતુ.આરોગ્ય કર્મીઓ દ્વારા નગરજનો અને ગ્રામ્ય સ્તરે લોકોને કોરોનાથી બચવા સમજ આપવામાં આવી હતી.દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતી જણાય છે.જનતાને આરોગ્યલક્ષી જાણકારીની આજે સખત જરૂર વર્તાય છે ત્યારે આરોગ્ય કર્મીઓ દ્વારા કોરોનાના સંભવિત સંક્રમણને કેમ રોકવુ તેનાથી કેવી રીતે બચી શકાય વગેરે બાબતોએ લેવાની તકેદારીની સમજ આપવામાં આવે છે.ઉપરાંત કોરોના અંતર્ગત સર્વે જેવી કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર રામકુંડની મુલાકાત ડેપ્યુટી સી.એમ નીતીન પટેલે લીધી….

ProudOfGujarat

ભરૂચ : ને.હા 48 સાંસરોદ નજીક આઇસર ટ્રકમાં ભીષણ આગ લાગી હતી.

ProudOfGujarat

ઓડિશામાં ત્રણ ટ્રનો વચ્ચે ભયાનક ટક્કર, અત્યાર સુધીમાં 280 લોકોના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!