Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ને.હા 48 સાંસરોદ નજીક આઇસર ટ્રકમાં ભીષણ આગ લાગી હતી.

Share

ભરૂચ જીલ્લામાં વારંવાર રસ્તા પર વાહનમાં અગમ્ય કારણોસર આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં મકતમપુર અને ભરૂચથી જંબુસર જવાના માર્ગ પર એમ બે વાહનોમાં છેલ્લા બે સપ્તાહમાં આગ લાગી હતી. ત્યારે ગઈ કાલે તા.25-9-2020 નાં રોજ સાંસરોદ નજીક આઇસર ટ્રકમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ હતી. ટ્રકમાં આગ લાગતા અફરાતફરીનું વાતાવરણ સર્જાય ગયું હતું. જોકે રાહતની વાત એ છે કે આવા આગનાં બનાવમાં કોઈ જાનહાનિની વિગત બહાર આવી નથી.

Advertisement

Share

Related posts

ભરૂચ ની સ્વામી નારાયણ સ્કુલ ખાતે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું……….

ProudOfGujarat

સુરતમાં શુક્રવારે રાત્રે અને શનિવારી બજારમાં ઉઘરાવાતા હપ્તા અંગે વિરોધ

ProudOfGujarat

ભરૂચ : ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવવાનાં સંદર્ભમાં કલેકટરને આવેદન પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!