Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : આપ ના નર્મદા જિલ્લા પ્રમુખ ભૂખ હડતાળ પર ઉતર્યા.

Share

સાગબારા વિદ્યુત બોર્ડના ઈજનેર દ્વારા યોગ્ય જવાબ નહીં આપતા ડૉ. કિરણ વસાવા સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભૂખ હડતાળ ઉપર ઉતર્યા. આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ ડો. કિરણ વસાવાએ જણાવ્યુ કે સાગબારા TDO સાહેબના ઓફીસમાં કોઈ ચાર્જ ઉપર નથી, મામલતદાર કચેરીમાં કોઈ ચાર્જ ઉપર નથી. મુલાકાત દરમ્યાન કોઈ અધિકારી નથી મળ્યા ને અમને ઓફિસમાં જવા નથી દેવામાં આવતા અમને પોલિસ તંત્ર દ્વારા રોકવામાં આવે છે તેવા આરોપ લગાવામાં આવ્યા.

તાહિર મેમણ

Advertisement

Share

Related posts

ભરૂચના નેત્રંગથી ગેરકાયદેસર પશુ ભરેલા બે આઈસર ટેમ્પો ઝડપી પાડતી નેત્રંગ પોલીસ

ProudOfGujarat

જામનગર : ખંભાળિયા ધોરીમાર્ગ પર વસઈ નજીક ખાનગી શાળામાં તસ્કરોએ 25 હજારની મત્તાની ચોરી કરી ફરાર

ProudOfGujarat

ટાઇગર શ્રોફની ફિલ્મ બાગી 3 બની 2020 ની સૌથી સફળ ફિલ્મ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!