Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળાની કામના પટેલ મિસિસ ઈન્ડિયા કોન્ટેસ્ટની ફાઇનલમાં દિલ્હી ખાતે ભાગ લેશે.

Share

રાજપીપળાની કામના સુરત પ્રકાશ પટેલ કે જેઓ મીસીસ ઇન્ડીયા સ્પર્ધા ૨૦૨૨ ના ફાઇનલમા પહોંચી છે. હવે ઓગસ્ટમાં તેઓ મિસિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લેવા દિલ્હી જશે. રાજપીપલાની આ યુવતીએ નર્મદાનું ગૌરવ વધારવા બદલ સૌએ અભિનંદન પાઠવ્યા છે.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

લીંબડીમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ.

ProudOfGujarat

લીંબડી મોટાવાસ વિસ્તારનાં નાકે કચરો, દારૂની થેલીઓનો ઢગલો થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

ProudOfGujarat

સસ્તા ભાવે સોનું આપવાના બહાને છેતરપિંડી કરનારને ડાકોરથી ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!