Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા વિભાગ પેન્સનર્સ મંડળનું “વાર્ષિક સ્નેહ મિલન” ભારે વરસાદના કારણે મોકુફ રખાયું.

Share

રાજપીપલા વિભાગ પેન્સનર્સ મંડળનું તા.૧૭-૦૭-૨૦૨૨ રવિવારના રોજ યોજાયેલ “સ્નેહ મિલન” ભારેવરસાદના કારણે હાલ પુરતુ મુલત્વી રાખવામાં આવ્યું છે. સાનુકુળ વાતાવરણ થયે મુલત્વી રાખેલ “વાર્ષિક સ્નેહ મિલન” ફરીથી યોજવામાં આવશે. એમ રાજપીપલા વિભાગ પેન્શનર્સ મંડળ, રાજપીપલાના પ્રમુખ પ્રિ.એન.બી.મહીડાએએક નિવેદનમાં જણાવ્યુ છે.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

પીઆઇ સોનારાની બદલી ૨૪ કલાકમાં રોકોઃ આહિર સમાજ

ProudOfGujarat

આમોદનાં સુહદમ પેટ્રોલ પંપ ઉપર ગ્રાહકોને ઓછું પેટ્રોલ આપી ઉઘાડી લૂંટને લઈને જિલ્લા પુરવઠા અધિકારીના દરોડા.

ProudOfGujarat

છોટાઉદેપુર પાલિકા પ્રમુખ તરીકે સંગ્રામસિંહ રાઠવા બિનહરીફ જાહેર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!