Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાંદોદ તાલુકાના પંચાયતમાં વનીતાબેન વસાવાની પ્રમુખ તરીકે બિન હરીફ વરણી કરાઇ

Share

આજે નર્મદા જિલ્લાની નાંદોદ તાલુકા પંચાયતમાં ચૂંટણી અધિકારી શૈલેશ ગોકલાણી અને તાલુકા વિકાસ અધિકારી અંજલીબેન ચૌધરીની અધ્યક્ષતામાં પ્રમુખ ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના ઉમેદવાર વનિતાબેન સુનિલકુમાર વસાવાની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. ઉપરાંત જિતેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ પટેલની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે ત્યારે કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

આરીફ જી. કુરેશી

Advertisement

Share

Related posts

ભરવાડ સમાજ દ્વારા રાષ્ટ્રીયકક્ષાએ શુટીંગમાં શ્રેષ્ઠ દેખાવ બદલ સન્માનિત

ProudOfGujarat

તાપી જિલ્લાના વ્યારા ખાતે ઈ શ્રમ કાર્ડ બનાવવાનો કેમ્પ યોજાયો.

ProudOfGujarat

આજરોજ ભરૂચમાં વધુ 12 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1243 પર પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!