Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા સબજેલમાં બંદીવાન મહિલાને શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન મદદરૂપ બન્યું

Share

નર્મદા જિલ્લાની જીતમગર ખાતે આવેલી રાજપીપળા સબજેલ માં અનેક બંદીવાન છે જે પૈકી એક બંદીવાન મહિલા ને કપડાં ની જરૂર જણાતા જેલરે આ માટે રાજપીપળા સહિત આસપાસ ના ગામોના જરૂરિયાતમંદો ને વારંવાર મદદરૂપ બનતા શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન ના સ્વયંસેવકો નો સંપર્ક કરતા આ સંસ્થા એ તુરત આ મહિલાની મદદ માટે પહેલ કરી જીતનગર સબજેલ ખાતે પહોંચી બે જોડી કપડાં આપી મદદ કરી હતી. આ પ્રસંગે જેલર સહિત જેલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. અને જેલરે આ માટે અન્નપૂર્ણા ફાઉન્ડેશન ના સ્વયંસેવકો નો આભાર માન્યો હતો.

આરીફ કુરેશી:- રાજપીપળા

Advertisement

Share

Related posts

કેવડી ગામનાં કોરોના વાયરસ પોઝીટીવ દર્દીનાં સંપર્કમાં આવેલા વધુ બે ખેડૂતોનાં રીપોર્ટ પોઝીટીવ આવતા કુલ ચાર કેસ નોંધાયા તંત્રની ચિંતામાં વધારો.

ProudOfGujarat

નડિયાદ ડિવિઝનમાં ઝડપાયેલા ઇંગ્લિશ દારૂનો નાશ કરાયો.

ProudOfGujarat

શહેરા બસ સ્ટેશન પાસે રમાતા જુગાર ધામ પર પોલીસનો દરોડો ૧૮જુગારીઓ પકડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!