Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : દિવાળી આવતા બજારોમાં તેજી થતાં વેપારી અને ટેલરોમાં ખુશીનો માહોલ.

Share

કોરોના મહામારીમાં રાજપીપળામાં બજારો ઠપ થઈ ગયા હતા દિવાળી આવતા બજારોમાં તેજી આવતા વેપારી અને ટેલરોમાં ખુશી જોવા મળી હતી. કોરોના મહામારીમાં ત્રણ મહિના વધુ બજારો બંધ જેવું માહોલ રાજપીપળા સર્જાયો હતો પણ કોરોનાની અને સરકારની ગાઈડલાઈન મુજબ અનલોક તબક્કા મુજબ બજારો ફરી ખુલતા રાજપીપળામાં રોનક જોવા મળી હતી। નવરાત્રી જેવા તહેવારોમાં રાજપીપળામાં બજારોમાં મોટાભાગે સન્નાટો જોવા મળી રહ્યો હતો વેપારીઓ અને દરજીઓને અંદર એક મોટી ચિંતા હતી કે દિવાળીમાં શું થશે પણ દિવાળી નજીક આવતા રાજપીપળામાં ફરી રોનક આવતા વેપારીઓ અને દરજીઓમાં ખુશી જોવા મળી હતી.

રાજપીપળા આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

વિરમગામ શહેરમાં બર્થ ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત યુવા શક્તિ ગ્રુપ દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં સામાજીક સંસ્થાઓ દ્વારા મફત માસ્ક વિતરણ કરવામાં આવ્યા.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં સાર્વત્રિક મેઘ મહેરથી ધરતીપુત્રો ખુશખુશાલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!