Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી માટે બે દિવસમાં 14 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

Share

સ્થાનિક સ્વરાજની ચૂંટણી નું કાઉનડાઉન શરૂ થઈ ગયું છે નર્મદા જિલ્લાની એક માત્ર રાજપીપળા નગરપાલિકામાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ હોય પ્રથમ દિવસે 3 ઉમેદવારો એ ફોર્મ ભર્યા હતા જ્યારે આજે બીજા દિવસે 11 ઉમેદવારો મળી બે દિવસમાં કુલ 14 ઉમેદવારો એ ફોર્મ ભર્યા હોવાનું રાજપીપળા પાલિકા મુખ્ય ચૂંટણી અધિકારી કે.ડી.ભગતે જણાવ્યું હતું.ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 ફેબ્રુઆરી છે માટે આ અંતિમ દિવસે બપોરે 3.30 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે ત્યારબાદ ચકાસણી કરવામાં આવશે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

પંજાબના નવા મુખ્યમંત્રી બન્યા ચરણજીત ચન્ની : રાહુલ ગાંધી હાજર રહ્યા

ProudOfGujarat

અંકલેશ્વરની અગસ્તિ અકેડમી માં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ….

ProudOfGujarat

નર્મદા જિલ્લાના આદિવાસીઓએ વન અધિકાર માટે 3 કિ.મી લાંબી રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!