Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદાડેમ પર પ્રિ-મોન્સુન કામગીરીનો પ્રારંભ કરાયો..!

Share

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાડેમ ખાતે આગામી ચોમાસાની તૈયારીના ભાગ રૂપે નર્મદાડેમ પર પ્રિ-મોન્સુન
કામગીરીનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.આ વર્ષે પણ સારા ચોમાસાનીશકતાએ નર્મદા બંધ પોતાની138.68 મીટરની મહત્તમ સપાટીસુધી ભરવાની શક્યતાઓને કારણેનિગમ દ્વારા આ કામગીરીનો પ્રારંભકરવામાં આવ્યો છે.
હાલ નર્મદા બંધનાઉપર વાસમાંથી 8 હજાર ક્યુસેકપાણી આવક થઈ રહી છે. હાલબંધની જળસપાટી 123.95 મીટરછે. સરોવર પણ 2024 મિલિયન ક્યુબિક મીટર જેટલું પાણીથી સંગ્રહિત છે.વરસાદ પણ ગુજરાતનેપીવાનું પાણી પુરુપાડીશકે એટલો સક્ષમ નર્મદા ડેમ છે. નર્મદા ડેમ ની કોઈપણ બાબત હોય નર્મદા નિગમ ખુબ ગંભીરતાથી લેતા હોય છે. ડેમનીસુરક્ષાથી લઇ ડેમમાં પાણીનોસંગ્રહ, વીજ ઉત્પાદન અને કેનાલોના કામો પાણીની વહેંચણી એકદમ પદ્ધતિસર નર્મદા કંટ્રોલ ઓથોરિટીના માર્ગદર્શન અને સૂચના પ્રમાણે થતું હોય છે.
જોકે ચોમાસુ આગામી દિવસોમાં શરૂ થશે એટલે એ પહેલા નર્મદા બંધન 30 રેડિયલ ગેટ 2330X 30 ના મીટરના ગેટ અને 730X 26 મીટર ના ગેટ સરળતાથી અપ એનડાઉન થાય કોઈ ઇમર્જન્સીમાં ગેટ ખોલવાનો વારો આવે તોઆ ઑટોમેટિક ગેટ ખુલી શકે એ માટે ખાસ એજન્સી દ્વારા તમામ 30 ગેટોને સર્વિસિંગ અને ગ્રીસિંગકરવામાં આવી રહ્યું છે. સાથે જેસરદાર સરોવર નર્મદા ડેમની જે દીવાલો છે જેને સ્પેશિયલ એપોલી લિયર કલર કરવામાં આવી રહ્યો છે. જેથી વધુ પ્રમાણ માં ઉપરવાસમાંથી પાણી આવે તોય દીવાલો ને કોઈ અસર કે હાનિ ન પહોંચે જોકેઆ કામ દરવર્ષે મેં અને જૂન માસ માં કરવામાં આવે છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર જીલ્લાના ડોલરીયા ગામેથી જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

ચાણોદથી કેવડિયાના ૩ર કિ.મી.ના રેલવે ટ્રેકમાં પ્રથમ વરસાદમાં જ રર સ્થળે માટીનું ધોવાણ થયું.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે પરમહંસ સુખાનંદજી મહારાજની 75 મી પુણ્યતિથિની ઉજવણી કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!