Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા: ગરૂડેશ્વર તાલુકાના બીલથાણા ગામેથી સગીર કન્યાનું અપહરણ..!

Share

ગરૂડેશ્વર તાલુકાના બીલથાણા ગામેથી સગીર કન્યાનુંલગ્નની લાલચે અપહરણ કરતા આરોપી સામે પોલીસ ફરિયાદ થઈ છે.જેમાં ફરીયાદીએઆરોપી અક્ષયભાઈ જમનાદાસ ભીલ (રહે બીલથાણા તા.ગરૂડેશ્વરજી.નર્મદા)સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીની સગીર વયની દિકરીને આરોપી અક્ષયભાઈ જમનાદાસ ભીલ (રહે,બીલથાણાતા.ગરૂડેશ્વરજી.નર્મદા)એ તા.૦૭/૦૬/૨૦૨૧ ના રોજ રાત્રીના આશરે નવેક વાગ્યાના સુમારે ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી જઈ ગુનો કરતા ગરુડેશ્વર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

અમદાવાદ વસ્ત્રાપુરમાંથી ડ્રગ્સના પેડલર્સની પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ, ઓનલાઈન 13 કરોડનો કર્યો બિઝનેશ.

ProudOfGujarat

મિત્રને મળવા નિકળેલાં મિત્રોની કાર ગટરમાં પલટી : એકનું મોત ત્રણને ઇજા

ProudOfGujarat

વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં કોરોના સંક્રમણ મહિલાનું ડિલિવરી બાદ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!