Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના પિરામણ નાકા પાસે ટેમ્પો અને એક્ટિવા વચ્ચે સર્જાયો અકસ્માત…

Share

અંકલેશ્વરના પીરામણ નાકા પાસે ટેમ્પો અને એકટીવા ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડમ્પર ચાલકે એકટીવા ગાડીનો કુચ્ચો બોલાવી દીધો હતો, સમય સૂચકતા વાપરીને એકટીવાના ચાલકે સ્વ બચાવ કર્યો હતો અને આ અકસ્માતમાં એક્ટિવા ચાલક બચી ગયો હોય અકસ્માત સર્જાતા અંકલેશ્વર પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અહીં નોંધનિય છે કે અંકલેશ્વરમાં મોટા વાહન ચાલકોના કારણે નાના વાહન ચાલકોને સહન કરવું પડે છે. અંકલેશ્વરમાં પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા અત્યંત વધતી જાય છે. અંકલેશ્વરમાં નગરપાલિકા દ્વારા જે સિગ્નલો લગાડવામાં આવ્યા છે તે અવારનવાર બંધ હાલતમાં હોય છે જેના કારણે શોભાના ગાંઠિયા સમાન સિગ્નલોના લીધે આ રસ્તાઓ પર અકસ્માતો સર્જાતા રહે છે જેના કારણે આજે સર્જાયો તેવા અકસ્માતો અવારનવાર સર્જાય છે.

Advertisement

Share

Related posts

હાસોટ ના સાહોલ પાસે 2 બાઈક અને કાર વચ્ચે અકસ્માત. . પતિ પત્ની ના મોત. 2 ને ઇજા..

ProudOfGujarat

વડોદરામાં ઢોર પાર્ટી ઉપર હુમલો કરી પકડેલી ગાયો મહિલાઓ છોડાવી ગઈ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં એક જ દિવસમાં બે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!