Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા : પૂર્વ વડાપ્રધાનશ્રી એચ.ડી.દેવગોવડાનો નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

Share

રાજપીપલા, આરીફ જી કુરેશી

રાજપીપલા,ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી એચ.ડી.દેવગોવડા તા. ૫ મી ઓક્ટોબર, ૨૦૧૯ ને શનિવારના રોજ સવારે ૧૧=૧૫ કલાકે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે આવી પહોંચશે. ત્યારબાદ તેઓશ્રી સરદાર સરોવર ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગરૂડેશ્વર દત્ત મંદિરની મુલાકાત લેશે. ત્યારબાદ બપોરે ૧=૩૦ કલાકે તેઓશ્રી ત્યાંથી વડોદરા જિલ્લાના નારેશ્વર રંગ અવધૂત મહારાજ મંદિરની મુલાકાત માટે જવા રવાના થશે.

Advertisement

Share

Related posts

૧૩ મોટર સાયકલોની ચોરીનો ભેદ ઉકેલતી એલ.સી.બી.નડીયાદ પોલીસ.

ProudOfGujarat

સુરતમાં ત્રીજા માળેથી મહિલા નીચે પટકાતા કરુણ મોત નીપજયું.

ProudOfGujarat

નડિયાદમાં ભેળસેળયુક્ત મસાલા બનાવતી ફેક્ટરીના સંચાલક બે ભાઈઓની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!