Proud of Gujarat
FeaturedEducationGujaratINDIA

રાજય કક્ષાના વિજ્ઞાન,ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં સાગબારાના પાટ ગામની વે મેટ શાળાની કૃતિ પસંદ થતા આનંદ

Share

રાજપીપળા: આરીફ જી કુરેશી

તાજેતરમાં ગુજરાત રાજ્યની સ્કૂલોમાં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ નું પ્રદર્શન યોજાયું હતું જેમાં રાજ્ય કક્ષા ના આ પ્રદર્શનમાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાટ ગામની વે મૅટ શાળાની”સ્વચ્છતાની જાળવણી”નામની કૃતિ જિલ્લા કક્ષા એ પસંદગી પામતા શાળા તેમજ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
જિલ્લા કક્ષાના વિજ્ઞાન,ગણિત અને પર્યાવરણ પ્રદર્શન-2019 માં આ શાળાની કૃતિ શ્રેષ્ઠ કૃતિ તરીકે રાજય કક્ષા માટે પસંદ થવા બદલ શાળા પરિવારને અભિનંદન સાથે રાજય કક્ષાએ પણ નર્મદા જિલ્લાનું નામ રોશન કરો તેવી શુભેચ્છા આપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

લીંબડી અમદાવાદ હાઈવે ઉપર ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો : બે ના મોત , 30 ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

‘આશ્રમ 3’ની સાધ્વી માતા છે ખૂબ જ હોટ અને ગ્લેમરસ, તેની બોલ્ડનેસ જોઈને ‘બાબા નિરાલા’ પણ થઈ ગયા દિવાના.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિનની ઉત્સાહભેર ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!