Proud of Gujarat
GujaratFeaturedINDIA

શહેરાના ઢોલીવાસ વિસ્તારમાં પોલીસ અનેસ્થાનિકો વચ્ચે ઘર્ષણ..ઢોલીસમાજના ૧૫ ઘવાયા

Share

ગોધરા રાજુ સોલંકી
શહેરા ખાતે આવેલા ઢોલીવાસ વિસ્તારમાં ગતમોડી રાત્રે પોલીસ દ્વારા દારૂના અડ્ડા ઉપર રેડ કરવા ગઇ હતી.જ્યા એક યુવાન પોલીસને ઝપાઝપી થતા મામલો બિચકયો હતો.અને જોતજોતામા ઢોલીસમાજના રહેવાસીઓ એકત્ર થઈ ગયા હતા.અને પોલીસ સાથે ઘર્ષણ થતા મામલો વધુ બીચકયો હતો.જેમા પાંચ જણને ઈજા પહોચી હતી.

Advertisement

ઢોલીસમાજ ના લોકો આક્ષેપ કર્યો હતો કે અમે ગતરોજ રાત્રે નવરાત્રિના આરતી કરવા માટે તૈયારી ઓ કરતાં હતાં અને અચાનક પોલીસની ગાડી આવી એક યુવાનને ઝડપી મારમારતા હતા ત્યારે અમે લોકો ત્યાં જોવા માટે ગયા હતા ત્યારે પોલીસ દ્વારા અમારા ઢોલીસમાજ ઉપર હુમલો કરી લાઠીચાર્જ કર્યો હતો જેમાં અમારા ૧૫ જેટલા લોકો ને ઇજાઓ પહોંચી હતી જેથી અમે તત્કાળ ગોધરા સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ થયા હતા જેમાં ૫ મહિલાઓ અને એક સગીર વયનો યુવાન અને અન્ય ૯ મળી કુલ ૧૫ જેટલા લોકો ને ઇજાગ્રસ્ત કર્યા હતા હાલ અમે ગોધરા સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે તેવી ઢોલીસમાજ દ્વારા જાણવા મળ્યું છે


Share

Related posts

અંકલેશ્વર આદર્શ બુનિયાદી શાળા ખાતે વિદ્યાર્થીનીઓ માટેની વિવિધ સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

ઝધડીયાનાં દરિયા ગામનાં પરણિત યુવાન અને યુવતીએ ગામનાં ખેતરમાં ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો.

ProudOfGujarat

સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેઈન ૨.૦ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!