Proud of Gujarat
GujaratFeaturedINDIA

આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર..

Share

આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર..શિવમંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ..બીલીપત્ર અને અભિષેક કરી મહાદેવની આરાધના.. મહાલયો ‘હરહર મહાદેવ’ના નાદથી ગૂંજી ઊઠ્યાં…
ગીર સોમનાથ-શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે ભકતોનુ ઘોડાપુર  સોમનાથ મંદિર ખાતે ઉમટી પડયુ હતું…મંદિર થી પાકીઁગ સુધીની લાંબી કતારો વ્હેલી સવારથી જ જોવા મળી રહી હતી..તેમજ જય સોમનાથ અને હર હર મહાદેવ ના નાદ સાથે સમગ્ર વાતાવરણ શિવમય બન્યુ હતું….

Advertisement

Share

Related posts

કેન્દ્ર સરકારને આઠ વર્ષ પૂર્ણ થતાં જામનગર સાંસદે પત્રકાર પરિષદ યોજી સુશાસનના 8 વર્ષની વિગતો આપી.

ProudOfGujarat

જાણીતા એક્ટર અને ‘બિગ બોસ’ વિનર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં તાજેતરમાં યોજાયેલ લોક અદાલતમાં ૨૬૫૦ કેસોનો નિકાલ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!