Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના પૂણા વિસ્તારમાંથી ગુમ થનાર બાળકને શોધી કાઢતી પૂણા પોલીસ.

Share

સુરત પૂણા વિસ્તારમાં ગુમ થનારા બાળકને પૂણા કુંભારિયા રોડની પોલીસે સર્વેલન્સ દ્વારા ગણતરીના કલાકોમાં જ શોધી કાઢ્યો હતો.

મૂળ બિહારના અને હાલ સુરતના પૂણામાં વસવાર કરતાં ઇન્દ્રકુમાર બીજલાલ સાદા ઉ.વ. 32, ધંધો મજૂરીકામ, રહે. સૂર્યનગર સોસાયટી વલ્લભ નગર પાસે પૂણાગામ સુરત. જેઓનો પુત્ર રૂકેશ કુમાર ઉં.વ 10 તા.18/12/21 ના રોજ બપોરે બાર વાગ્યાના સુમારે પૂણાગામ માનસરોવર સ્કૂલ શાકભાજી માર્કેટ ખાતેથી ગુમ થયેલ જેની પૂણાગામ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવેલ. આ ફરિયાદના આધારે પોલીસે અલગ-અલગ ટીમ બનાવી શોધખોળ હાથ ધરતા આ બાળક કાપોદ્રા પોલીસ સ્ટેશનની સામે આવેલા બ્રિજ નીચેથી મળી આવેલ છે. આ કામગીરી સર્વેલન્સ ટીમના જે.એચ રાજપૂત, અનોપસિંહ જાલુભા સહિતના સ્ટાફે કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામમાં સખી મંડળના બહેનો માટે “મહિલા રોજગારી તાલીમ શિબિર” યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ : મંદિર પાસે પાર્ક કરેલ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ..!

ProudOfGujarat

દિવ્યાંગ બાળકો સાથે ઉજવ્યો માતાનો જન્મદિવસ : ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણાનો અનોખો ઉપક્રમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!