Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના મૈસુરીયા સમાજ દ્વારા હૈદરાબાદ અને ઉન્નાવની દૂષ્કર્મ પીડિતાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા

Share

સુરતમાં મૈસુરીયા સમાજ દ્વારા ગઈકાલે શહેરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. હૈદરાબાદ અને ઉન્નાવની દુષ્કર્મ બાદ તેમની હત્યા કરી દેવાની ઘટનાને
મૈસુરીયા સમાજ દ્વારા શ્ખ્ત શબ્દોમાં વખોડી નાખી હતી. તમામ દુષ્કર્મની ઘટનામાં મોતને ભેટનારી માસૂમ નિર્દોષ બાળકી યુવતી ઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને દેશમાં ફરિવાર આવી ઘટના નહીં બને તે માટે સરકારે વધુ કડક કાયદા બનાવે અને કડક પગલાં ભરે તેવી માંગણી કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ એસીબીએ વનવિભાગની ચેકપોસ્ટ પાસ કરવા 100 રૂપિયાની લાંચ લેતા બે બીટગાર્ડ ને ઝડપી પાડ્યા હતા..લાકડાની ટ્રક પસાર કરવા લાંચ માંગી હોવાનું જાણવા મળ્યું હતું….

ProudOfGujarat

ભરૂચ:ફરી એકવાર વોર્ડ નંબર-૭ ચર્ચાનું કેન્દ્ર બન્યું.જાણો કેમ?

ProudOfGujarat

ડેડીયાપાડા ધારાસભ્ય દ્વારા મંડળીઓની જમીનોનું ગેરકાયદેસર વેચાણ દસ્તાવેજ રદ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!