Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : ડિંડોલીમાં શોપિંગની ત્રણ જેટલી દુકાનોનાં શટરના તાળા તોડનાર ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડયા.

Share

સુરત ડિંડોલી વિસ્તારમાં એક શોપિંગની ત્રણ જેટલી દુકાનોનાં શટરના તાળા તોડનાર ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી આ ચોર ટોળકી વિવિધ વિસ્તારોમાં ચોરીની વારદાતને અંજામ આપતા હતા. ગત તા.28 મીના રોજ આ ટોળકી એ ડિંડોલી વિસ્તારના એક શોપિંગમાં મોબાઈલ શોપ સહીત અન્ય ત્રણ દુકાનોનાં શટર તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો, જે તે સમયે સીસીટીવી કેમેરામાં ત્રણેય કેદ થઇ ગયા હતા. જેને આધારે પોલીસે તસ્કરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી હતી. દરમ્યાન પ્રિયંકા મોબાઇલ નામની દુકાનમાં ચોરી કરતા આ આરોપીઓને પોલીસે ઝડપી પાડયા હતા.

Advertisement

Share

Related posts

રાહુલ ગાંધીને મોદી સરનેમ મામલે સુપ્રીમમાંથી રાહત મળી, ભરૂચ કોંગ્રેસ એ નિર્ણયને આવકારી ઉજવણી કરી

ProudOfGujarat

અંકલેશ્વર ખાતેથી પિસ્તલ અને જીવતા કારતુસ સાથે એક ઈસમને ઝડપી પાડતી એસ.ઓ.જી ભરૂચ

ProudOfGujarat

વાંકલ : જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે આવતીકાલે રાજ્યના શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી શિક્ષણ કાર્ય કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!